WhatsApp ગ્રૂપમાં જોડાવો!

BSF Water WingRecruitment 2024, Group B and C માં ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

BSF Water WingRecruitment 2024 : તાજેતરમાં નવી ભરતી આવી છે આ ભરતી BSF Water Wing ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં લગભગ ૧૬૨ જેટલી પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં ગ્રુપ b અને C માટે બહાર પાડવામાં આવી છે આજે અપને આ ભરતી વિષે ની તમામ માહિત મેળવશું, તો મત્રો આ લેખ નિ સંપૂર્ણ વાંચજો અને તમારા મીત્રો સાથે પણ શરે કરો.

BSF Water WingRecruitment 2024

સત્તાવાર વિભાગ Border Security Force (BSF)
પોસ્ટ નું નામ Various Group B and C Posts
જાહેરાત નામ BSF Water Wing Vacancy 2024
કુલ જગ્યા 162
સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in

BSF Water WingRecruitment 2024 વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર ની મર્યાદા ૨૦ વર્ષ નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ 28 વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા અમારી વિનંતી છે. ઉંમરની મર્યાદા તારીખ 172024 સુધી ગણવામાં આવશે જેને ઉમેદવાર મિત્ર ખાસ નોંધ લેવી

BSF Water WingRecruitment 2024 પોસ્ટ વાઇઝ જગ્યા અને લાયકાત :

પોસ્ટ નું નામ જગ્યાલાયકાત
SI (Master)712th Pass + Mater Certificate by Water Transport Authority/ Marine Department
SI (Engine Driver)412th Pass + Engine Driver Certificate by Water Transport Authority/ Marine Department
HC (Master)3510th Pass + Serang Certificate
HC (Engine Driver)5710ty Pass + 2nd Class Engine Driver Certificate
HC (Workshop)1310th Pass + ITI in the Related Field
Constable (Crew)4610th Pass + 1 Year Exp. in Operation of Boat + Swimming

પસંદગીની પ્રક્રિયા :

મિત્રો આ ભરતી માં સૌ પ્રથમ ઉમેદવારોની રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે એટલે કે લિથિ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તેઓનું ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે પછી તેમનું સ્કીલ ટેસ્ટ લેવામાં આવશે આ ટેસ્ટ જે તે પોસ્ટ પ્રમાણે લેવામાં આવશે ત્યારબાદ તેમાંથી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવશે તેમના મેડિકલ ચેક અપ કરાવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને ઓફર લેટર જાહેર કરવામાં આવશે ઉમેદવારે ઉપરની તમામ પ્રોસેસમાંથી ઉત્તીર્ણ થવાનું રહેશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં સંપૂર્ણ ડીટેલ વાંચો.

BSF Water WingRecruitment 2024 માટે અરજી કઈ રીતે કરશો

  • મિત્રો આ ભરતીમાં અરજી કરતા પહેલા એકવાર નીચે આપેલ જાહેરાત એક વાર શાંતિથી વાંચો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
  • ત્યારબાદ સૌ પ્રથમ સત્તાવાર વિભાગની rectt.bsf.gov.in વેબસાઈટ પર વિઝીટ કરો
  • હવે તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે માટે અરજી ફોર્મ ભરો
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • જરૂરી ફીની ચૂકવણી કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ ફોર્મ ની વિગતો સાથે પીડીએફ સાચવી લો.

મહત્વ ની તારીખો :

જાહેરાત બહાર પડ્યા ની તારીખ 28 May 2024
અરજી કરવાની શરૂ થવાની તારીખ1 June 2024
અરજી કરવા માટેની અંતિમ તારીખ1 July 2024
પરીક્ષા તારીખNotify Later

મહત્વ પૂર્ણ links

જાહેરાત માટેDownload
અરજી કરવા માટેApply Online
સત્તાવર વેબસાઈટ માટેBSF Rectt

Leave a comment