WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gseb SSC Result 2024 : ધોરણ 10 SSC પરિણામ જાણો અહીથી.

Gseb SSC Result 2024 : ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ઘણા સમયથી પોતાનું રીઝલ્ટ માટે રાહ જોતા હતા પણ હવે રાહ જોવાનો અંત આવી ગયો છે કારણ કે બોર્ડ દ્વારા રીઝલ્ટ ઓનલાઈન મારફતે બહાર મૂકવામાં આવ્યું છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આજે સવારે આઠ વાગ્યાથી ઓનલાઇન મારફતે પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ રિઝલ્ટ કઈ રીતે જાણો તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખમાં મેળવી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

Gseb SSC Result 2024 : મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તારીખ 11 મે 2024 ના રોજ સવારે આઠ વાગ્યાથી રીઝલ્ટ ઓનલાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ થી જોઈ શકશે રીઝલ્ટ કઈ રીતે જોવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે.

Gseb SSC Result 2024 : પરિણામ કેવી રીતે જાણવું ?

  • પરિણામ તપાસવા માટે તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • જેમ તમે ઓફિશિયલ વેબસાઈટ પર જશો તમને ૧૦ ના SSC પરિણામની લિંક મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમારે ત્યાં તમારું નામ અથવા તમારો રોલ નંબર દાખલ કરવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.
  • સબમિટ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારું પરિણામ તમારી નજર સામે આવી જશે.
  • હવે તમે તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો.

મિત્રો તમારી રીઝલ્ટ તમે આજે નવ વાગ્યા પછી જોઈ શકશો સત્તાવાર વેબસાઈટ પર 8:00 વાગ્યા પછી સાઇટ ખુલશે ત્યાર બાદ જ તમે તમારો રીઝલ્ટ જાણી શકશો તેની ખાસ નોંધ તમારું રિઝલ્ટ લેવી.

મહત્વપૂર્ણ કડીઓ :

રીઝલ્ટ જોવા માટે

સત્તાવાર વેબસાઈટ માટે

Leave a comment