WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat High Court Recruitment 2024,1318 પોસ્ટ પર ભરતી જાહેર

Gujarat High Court Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં લગભગ 1318 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે ભરતીમાં વિવિધ પોસ્ટો માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

Gujarat High Court Recruitment 2024

સત્તાવાર વિભાગહાઇકોર્ટ ઓફ ગુજરાત
પોસ્ટનું નામવિવિધ
જાહેરાત નંબરHCG/NTA/01/2024
કુલ પોસ્ટ1318
નોકરી ની જગ્યાગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ૧૫ જુન ૨૦૨૪
સત્તાવાર વેબસાઈટgujarat high court.nic.in

ઉંમરની મર્યાદા : મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટો પર અરજીઓ મંગાવવામાં આવી છે માટે દરેક પોસ્ટને વાય મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવે છે આ ઉંમર તારીખ ૧૫.૦૬.૨૦૨૪ સુધી ગણવામાં આવશે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અલગ અલગ પોસ્ટને કારણે અલગ અલગ હોય મર્યાદા હોવાથી નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી વાંચે.

પોસ્ટ પ્રમાણે જગ્યા અને લાયકાત :

Post NameVacancyQualificationAge Limit
English Stenographer54Graduate + English Steno + Computer Knowledge18-35
Deputy Section Officer (DSO)122Graduate + Computer Knowledge18-35
Computer Operator148Degree/ Diploma in Computer Science18-35
Driver3410th Pass + LMV + 5 Yrs. Exp.18-35
Court Attendant20810th Pass18-35
Court Manager21MBA/ Diploma in Management + 5 Yrs. Exp.25-40
Gujarati Steno Grade-II214Graduate + Gujarati Steno 90wpm + Computer Knowledge21-40
Gujarati Steno Grade-III307Graduate + Gujarati Steno 70wpm + Computer Knowledge21-35
Process Server/ Bailiff21012th Pass + 2-Wheeler Driving License + Computer Knowledge18-33

પસંદગી પ્રક્રિયા :

આ ભરતી માટે નીચે પ્રમાણે પસંદગીની પ્રક્રિયા જોવા મળશે

  • લેખિત પરીક્ષા
  • Skill Test (પોસ્ટ અનુસાર)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ચેકઅપ
  • ઓફ લેટર

Gujarat High Court Recruitment 2024 માટે અરજી કઈ રીતે કરશો ?

  • મિત્રો આ ભરતીમાં અરજી કરતા પહેલા એકવાર નીચે આપેલ જાહેરાત એક વાર શાંતિથી વાંચો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
  • ત્યારબાદ સૌ પ્રથમ સત્તાવાર વિભાગની વેબસાઈટ પર વિઝીટ કરો
  • હવે તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે માટે અરજી ફોર્મ ભરો
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • જરૂરી ફીની ચૂકવણી કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ ફોર્મ ની વિગતો સાથે પીડીએફ સાચવી લો.

મહત્વની તારીખ :

અરજી કરવા માટે શરૂની ડેટ22 May 2024
અરજી માટેની છેલ્લી તારીખ15 June 2024
કરેલ અરજીમાં ફેરફાર કરવા માટેની છેલ્લી તારીખ17-19 June 2024
પરીક્ષા તારીખહજુ જાહેર થઈ નથી

મહત્વની લિંક્સ :

 ઇંગલિશરસ્ટેનોગ્રાફર માટે જાહેરાતDownload
Dso માટેDownload
 (કોમ્પ્યુટર ઓપરેટર માટેની જાહેરાતDownload
ડ્રાઇવર માટેની જાહેરાતDownload
 કોર્ટ Attendant માટેની જાહેરાતDownload
 કોર્ટ મેનેજર માટે જાહેરાતDownload
 સ્ટેનોગ્રાફર ગુજરાતી માટેની જાહેરાતDownload
બેલીફ માટે જાહેરાતDownload
અરજી કરવા માટેApply Online
સત્તાવાર વેબસાઈટHCG
બીજી નવી ભરતીઓ માટે હોમ પેજ

Leave a comment