WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Weather updates: ગુજરાતમાં કેવું રહેશે તાપમાન? જાણો હવામાન વિભાગની નવી આગાહી.

Gujarat Weather updates: ગુજરાતમાં કેવું રહેશે તાપમાન? જાણો હવામાન વિભાગની નવી આગાહી : મિત્રો અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓમાં ઓરેંજ અલર્ટ જાહેર કરી દેવામાં આવેલું હતું. ગુજરાતની અંદર ગરમી પોતાની આગવી અસર બતાવી રહી છે એવામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અચાનક હોવાનું રહ્યા છે. આ સ્થિતિને અનુસાર હવામાન વિભાગની નવી આગાહીઓ જોવા મળી રહી છે જે આપણે આ લેખમાં મેળવીશું.

Gujarat Weather updates : ગુજરાતમાં કેવું રહેશે તાપમાન ? જાણો હવામાન વિભાગની નવી આગાહી

રાઇટીંગ દેશના અનેક વિસ્તારોમાં આખરી ગરમી પડી રહી છે મેં મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં જેવા કે દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત વગેરે રાજ્યમાં ગરમીનો સખત અનુભવ થયો છે આ સંબંધ જણા દરમિયાન તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું અત્યારે ગુજરાતમાં પણ કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હાલ ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટો જોવામાં આવે છે અને પવન રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સાત દિવસમાં કેવું તાપમાન રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક દ્વારા જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ વરસાદનું કોઈ અનુમાન નથી વાતાવરણ શુષ્ક રહેશે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન વધવાની કોઈ શક્યતાઓ નથી આજે અને આવતીકાલ માટે ટ્રસ્ટ થી એટલે કે આંટી વંટોડ વોર્નિંગ આપવામાં આવી છે ગુજરાતમાં બે દિવસ સુધી આંધી વંટોળ ની શક્યતાઓ જોવા મળી રહી છે ગુજરાતના કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર જિલ્લામાં વંટોળજોવા મળી શકે છે.

હવામાન ખાતા તરફથી જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનામાં ગરમીના મોજા વધારો થઈ શકે છે.અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થોડી રાહત મળી શકે છે

અમદાવાદના હવામાન શાસ્ત્રી જણાવ્યું હતું કે આગામી ચાર દિવસોમાં માછીમારોને ચેતવણી આપવામાં આવે છે કે દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલો મીટર પ્રતિ કલાક જોવા મળી શકે છે તથા તે વધીને ૬૫ km પ્રતિ કલાક પણ થઈ શકે છે અને દરિયામાં તે જ ભવન ખાઈ શકે છે માટે દરિયા ન ખેડવો માટે ચેતવણી આપવામાં આવે છે અને દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં હજુ પણ ગરમી યથાવત રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ગરમીનો પારો બે ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી બાજુ ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે કે ગુજરાત અને રાજસ્થાનને ગરમીના મોજા ૯ થી ૧૨ દિવસનો અનુભવ થયો હતો આ દરમિયાન બંને રાજ્યોમાં તાપમાન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું તેથી જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે

મિત્રો ઉપર આપેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવી છે માટે ઉપર નીચે પણ માહિતી માટે અમે કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી

Leave a comment