WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હવે ઘરે બેઠા મેળવી શકો છો jio નું નવું સિમ, જાણી લો આ છે પ્રોસેસ.

હવે ઘરે બેઠા મેળવી શકો છો jio નું નવું સિમ : મિત્રો અત્યારે દરેક લોકો ફોન યુઝ કરતા થઈ ગયા છે નાનામાં નાના માણસ જોડે અત્યારે મોબાઈલ જોવા મળે છે એવામાં દરેક માણસને એક ચિંતા સદ આવતી હોય છે જે છે સીમકાર્ડ માટેની સીમકાર્ડ ક્યાંથી લેવો કેટલા પૈસા લેશે વગેરે તો આજે મિત્રો તમારા માટે અસમતાનો હાર લઈને અમે આવ્યા છીએ કે jio નું સીમ તમને હવે ઘરે બેઠા છે મળી જશે તમારે ક્યાંય જવાની જરૂર રહેતી નથી. તો મિત્રો તમે પણ નવું સીમ મેળવવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

હવે ઘરે બેઠા મેળવી શકો છો jio નું નવું સિમ

અત્યારના આધુનિક યુગમાં દરેક માણસ મોબાઇલ નો યુઝ કરતો થઈ ગયો છે દરેક માણસ જોડે અત્યારે સ્માર્ટફોન જોવા મળી રહ્યા છે. એવામાં જીઓ દ્વારા એક નવી સેવા શરૂ કરવામાં આવી છે જેમાં તમને ઘરે બેઠા જ jio નું સીમ મેળવી શકો છો. તમારે સીમ મેળવવા માટે ક્યાંય જવાનું જરૂર નથી તમારા ઘરે જ તમને સીમ આપી જશે.

Jio નું સિમ મેળવવા માટે તમારે jio ની ઓફિશિયલ સાઈટ પર જઈ અરજી કરવાની રહેશે જેની સંપૂર્ણ પ્રોસેસ આજે અમે તમને જણાવીશું મિત્રો તમે jio નું નવું સીમ પણ આ સિસ્ટમ દ્વારા મેળવી શકો છો અને jio નો જૂનો નંબર માટે પણ નવું સિમ મેળવી શકો છો. એટલે કે તમારું ચાલુ નંબરનું સીમ ઘસાઈ ગયું હોય કે પછી જૂનું થઈ ગયું હોય તો પણ તમે આ સિસ્ટમ દ્વારા નવું સીમ મેળવી શકો છો.

નવું સિમ મેળવવા માટે તમારે જીઓની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. તેમાં તમારે ગેટ સીમ ના બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને તમારું નામ અને નંબર પૂછશે તમારે તેમાં જરૂરી ડીટેલ ભરવાની રહેશે. નામ અને નંબર નાખ્યા બાદ તમને ઓટીપી આવશે જે તમારે સબમીટ કરવાનો રહેશે. ઓટીપી સબમીટ કર્યા બાદ તમને પૂછશે તમારે નવું સિમ જોઈએ છે જો તમારે નવું સિમ જોઈતું હોય તો ગેટ ન્યુ સિમ્પલ તમારે ક્લિક કરવાનું રહેશે પછી તમારે પોતાનું એડ્રેસ સબમીટ કરવાનો રહેશે ત્યારબાદ તમારી આ પ્રોસેસ પૂરી ગણાશે.

જેવી તમે પ્રોસેસ પૂરી કરો છો ત્યારબાદ jio ના રીપ્રેઝન્ટેટિવ નંબર પર તમને whatsapp કે એસએમએસ દ્વારા જે તે રીપ્રેઝન્ટેટિવ નો નંબર અને ઓટીપી આવશે જે તમારે ઘરે આવનાર રીપ્રેઝન્ટેટિવ આપવાનું રહેશે. Jio સિમ ના નવા ગ્રાહકો માટે ફક્ત તેમણે પ્રથમ રિચાર્જના રૂપિયા આપવાના રહેતા હોય છે મિત્રો વધુ માહિતી માટે તમે જીઓની ઓફિસિયલ સાઇટ પર છે વિઝિટ કરી શકો છો કે પછી નજીકના જીઓ સેન્ટર પર જઈ માહિતી મેળવી શકો છો.આમ તમે jio નું સીન ઓનલાઈન મારફતે ઘરે બેઠા જ મેળવી શકો છો.

મહત્વની કડીઓ :

Leave a comment