WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પોસ્ટ ઓફિસ સ્કીમઃ 417 રૂપિયાનું રોકાણ કરીને તમે બની શકો છો માલામાલ , જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

પોસ્ટ ઓફિસ સ્કીમઃ 417 રૂપિયાનું રોકાણ કરીને તમે બની શકો છો માલામાલ : મિત્રો ઘણા બધા લોકો રૂપિયાને ક્યાં ઇન્વેસ્ટ કરવા તે વિશે શોધક કોણ કરતા હોય છે લોકોને ખબર નથી હોતી કે કઈ જગ્યા થી રોકાણ કરવાથી તેમના રૂપિયા સારી રીતે સલામત અને વધુ વળતર સાથે તેમને પાછા મળશે તો મિત્રો આજે આપણે એવા જ એક લેખ લઈને આવ્યા છે જે પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે છે આ સ્કીમ ની અંદર તમને નાનકડી અમાઉન્ટ થી ઘણા બધા પૈસા કમાઈ શકો છો તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો ને તમામ મિત્રો સાથે પણ શેર કરજો.

પોસ્ટ ઓફિસ સ્કીમઃ 417 રૂપિયાનું રોકાણ કરીને તમે બની શકો છો માલામાલ

પોસ્ટ ઓફિસ પાસે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) તરીકે ઓળખાતી બચત યોજના છે જે એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ મોટા જોખમો લીધા વિના નાણાં બચાવવા માગે છે. તેવા લોકો માટે આ સ્કીમ ખૂબ જ ઉપયોગી નીવડે છે અને તે લોકોને કર બચાવવામાં પણ મદદ કરે છે.

PPFની શરૂઆત નાણા મંત્રાલયની નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1968માં થઈ હતી. તે લોકો માટે નાણાં બચાવવા અને તેના પર ટેક્સ ન ભરવાનો એક માર્ગ છે.

તે કેવી રીતે કાર્ય કરે છે તે આજે આપણે જાણીશું .તમે તમારા પૈસા મૂકો છો અને તે વ્યાજ કમાય છે, જે હાલમાં પ્રતિ વર્ષ 7.1% છે. તમે 15 વર્ષ સુધી પૈસા લગાવવાનું ચાલુ રાખી શકો છો. તે પછી, જો તમને પૈસાની જરૂર ન હોય, તો તમે પાંચ વર્ષના હિસ્સામાં, તમે ઈચ્છો ત્યાં સુધી એકાઉન્ટ ચાલુ રાખી શકો છો.

તમારે દર વર્ષે ઓછામાં ઓછા રૂ. 500 મૂકવા પડશે, અને તમે દર વર્ષે સૌથી વધુ રૂ. 1.5 લાખ મૂકી શકો છો. આ તમારા પૈસા મૂકવાની કેપેસિટી ના અનુસાર તમને વળતર આપી શકે છે. વધુ માહિતી માટે એકવાર મારી નજીકની પોસ્ટ ઓફિસમાં માહિતી મેળવી લેવી

ઉદાહરણ તરીકે જો તમે 25 વર્ષની ઉંમરે પૈસા લગાવવાનું શરૂ કરો અને જ્યાં સુધી તમે 50 વર્ષના થાઓ ત્યાં સુધી ચાલુ રાખો, એટલે કે 25 વર્ષ ને અંત સુધીમાં તમારી પાસે 1.03 કરોડ રૂપિયા હશે. અને મહત્વની વાત એ છે કે તમારે તેના પર કોઈ કર ચૂકવતા નથી! તમે તે 25 વર્ષમાં લગભગ રૂ. 66 લાખ વ્યાજમાં મેળવશો અને તમે લગભગ રૂ. 37 લાખ મૂક્યા હશે.

તમારા રોકાણમાંથી મહત્તમ લાભ મેળવવા માટે, દર મહિનાની 1લી અને 5મી તારીખની વચ્ચે નાણાં મુકવા ખૂબ જરૂરી છે કારણ કે વ્યાજની ગણતરી માસિક રીતે કરવામાં આવે છે. પરંતુ જો તમે વર્ષમાં માત્ર રૂ. 500 જ મૂકી શકો તો પણ તમને સારું વ્યાજ મળશે.

મિત્રો ઉપરની તમામ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે એટલું જ લખવામાં આવી છે આ સ્કીમને વધુ માહિતી માટે તમારા નજીકના પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા અમારી નમ્ર વિનંતી છે.

Leave a comment