WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકોની PDF, ડાઉનલોડ કરો અહીંથી.

ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકોની PDF : મિત્રો અત્યારે બાળકોને વેકેશન ચાલે છે તેવામાં તેમના વાલીઓ આગલા ધોરણની ચિંતામાં હોય છે તમારા માટે અમે આ ચિંતા નો તોડ લઈને આવ્યા છીએ દરેક વાલીને પોતાના દીકરી કે દીકરાને આગળના ધોરણમાં ભણાવવા માટે પુસ્તકોની જરૂર હોય છે પણ વેકેશન દરમિયાન આગળના ધોરણના પુસ્તકો મળતા નથી પણ આજે અમે તમારા માટે પુસ્તકોને ઓનલાઇન મારફતે એટલે કે પીડીએફ સ્વરૂપે કઈ રીતે મેળવવા તે વિશેની સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ અને તમને પુસ્તકની પીડીએફ પણ આપવાના છે તો મિત્રો આવી જાવ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરી દો.

જે વાલીઓના બાળકો ધોરણ 10 માં પ્રવેશ લેવાના હોય વેકેશનમાં જ પોતાના બાળકને ટ્યુશન મૂકી દેતા હોય છે અને પૂર્વ તૈયારીઓ ચાલુ કરી દેતા હોય છે જેથી બાળકનો શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવી શકાય એવા વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

મિત્રો આજે આપણે તમને ધોરણ એક થી લઈ ધોરણ 12 સુધીના ગુજરાતી પ્રવાહના તમામ વિષયના પાઠ્યપુસ્તક ની પીડીએફ તમને આજે આપીશું અને નીચે પ્રમાણે છે આજે આપણે આ લેખમાં નીચે પ્રમાણેના પાઠ્યપુસ્તકની pdf મેળવી શકશો

  • ગુજરાત બોર્ડનું ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તક pdf (ગુજરાતી અંગ્રેજી હિન્દી કે અન્ય માધ્યમ)
  • ગુજરાત બોર્ડનું ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તક pdf (ગુજરાતી અંગ્રેજી હિન્દી કે અન્ય માધ્યમ)
  • ગુજરાત બોર્ડનું ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તક pdf (ગુજરાતી અંગ્રેજી હિન્દી કે અન્ય માધ્યમ)
  • ગુજરાત બોર્ડનું ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તક pdf (ગુજરાતી અંગ્રેજી હિન્દી કે અન્ય માધ્યમ)
  • ગુજરાત બોર્ડનું ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તક pdf (ગુજરાતી અંગ્રેજી હિન્દી કે અન્ય માધ્યમ)
  • ધોરણ 12 ગુજરાતી પાઠ્યપુસ્તક pdf ધોરણ 10 ગુજરાતી પાઠ્યપુસ્તક pdf (ગુજરાતી અંગ્રેજી હિન્દી કે અન્ય માધ્યમ)

ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકોની PDF મહત્વ ની કડીઓ :

મિત્રો નીચે આપેલ લિંક દ્વારા તમે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરીને મેળવી શકો છો

ગુજરાતી માધ્યમઅંગ્રેજી માધ્યમહિન્દી/અન્ય માધ્યમ
ધોરણ. 1ધોરણ . 1ધોરણ. 1
ધોરણ. 2ધોરણ . 2ધોરણ . 2
ધોરણ . 3ધોરણ . 3ધોરણ . 3
ધોરણ . 4ધોરણ . 4ધોરણ . 4
ધોરણ. 5ધોરણ . 5ધોરણ . 5
ધોરણ . 6ધોરણ . 6ધોરણ . 6
ધોરણ . 7ધોરણ . 7ધોરણ . 7
ધોરણ . 8ધોરણ . 8ધોરણ . 8
ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તક સ્ત્રોત અને credit http://gujarat-education.gov.in

ગુજરાત 9 થી 12 વર્ગ તમામ વિષયોની પુસ્તકો

ગુજરાતી માધ્યમઅંગ્રેજી માધ્યમહિન્દી/અન્ય માધ્યમ
ધોરણ . 9ધોરણ . 9ધોરણ . 9
ધોરણ .10ધોરણ .10ધોરણ .10
ધોરણ .11ધોરણ .11ધોરણ .11
ધોરણ .12ધોરણ .12ધોરણ .12
ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તક સ્ત્રોત અને credit http://gujarat-education.gov.in

કઈ રીતે મેળવશો

મિત્રો ઉપર આપેલ લિંક દ્વારા તમે જે તે ધોરણના પુસ્તકો મેળવવા માંગતા હોય ત્યાં સીધા પહોંચી તેમાં તમને એક google drive ને ફાઈલો આપવામાં આવશે તેમાં તમારે જે વિષયનું પાઠ્યપુસ્તક મેળવવું હોય તે વિશેનું પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરી શકો છો તમારે બસ ઉપર આપ્યું લીંક પર ક્લિક કરી અને ડ્રાઇવ માંથી તમારે જે પણ પુસ્તક મેળવવું હોય તેને ફક્ત ડાઉનલોડ કરવાનું છે જેથી તમારા ફોન કે લેપટોપમાં તમને તે પુસ્તકની પીડીએફ મળી જશે.

સત્તાવાર વેબસાઈટ
હોમ પેજ માટે

Leave a comment